Sunday, March 20, 2011


"કાલે જે મળી એ તુ નહોતી તો કોણ હતુ.....
ખબર છે મને તારી આદત , કોઈ સવાલ તો ના કર...
આપણે આપણુ પછી ફોડી લૈશુ પણ ,
હમણા જાહેર મા તો કોઈ સવાલ તો ના કર... જયેન્દ્ર ૨૧/૦૩/૨૦૧૧


"જા હવે તેની પાસ હ્રદય મારાં હવે ના તડપાવ વધુ મને તુ .....
તુ મારુ હોવા છતાય મારુ નથી રહયુ જા તુ તારુ હવે કામ શુ! "
જ્યેન્દ્ર ૨૧/૦૩/૨૦૧૧

1 comment:

  1. જિંદગી ને સમજવી બહુ અઘરી લાગે છે,

    પાસે હતી જે ચીજો એ આજે દુર લાગે છે;

    ReplyDelete