
શુંએટલુજ બસ છે !(ભાગ-૨)
એમની આંખો માં જોઇ રહયા અમે નજાકત ,
એમની રેશ્મી ઝુલ્ફો માં પામી રહ્યા અમે ચાહત,
જોઇ ને એમનો આશ્કાના અંદાઝ..પુછ્યુ અમે...
શું એટલુજ બસ છે !
ન કર્યો એમણે કોઈ વાયદો, ના કર્યું કોઈ એમણે બહાનું ,
ના કર્યો નકાર નો ઈશારો કે ના હલાવ્યું એમણે હકાર માં ડોકું,
કહે પણ શું કે પ્રેમ ની ગલિયો માં ચર્ચાઈ રહેલા અમે ,
શું એટલુજ બસ છે?
અને આ વણકહેવાતું એવું દર્દ જીગર માં લઇ ને બસ ,
અમે જસ્ને મેહફીલ માં લુંટાતા રહ્યા ને એમની પ્યાલી ભરતા રહ્યા ,
સહેજ ભીની હોય ને સહેજ કોરી શું લાગણી ચંચલ ચકોરી હોય છે?
શું એટલુજ બસ છે?
એટલેજ એમણે અંતે કહ્યું બસ કરો હવે બસ બહુ થયું
ચાલો તમે અમારા ને અમે તમારા હવે તો કહો કે
એટલુજ બસ છે.!
LOVE IS ETERNAL FEELINGS SPREAD OVER THE GLOBE
-જ યે ન્દ્ર રૂ પ ડા ( ૦ ૨ / ૦ ૨ /૨ ૦ ૧ ૧ )
COMMENTS:
छोटी सी है जिंदगी हस के जिओ,
भुला के गम सारे दिल से जिओ,
उदासी मे क्या रखा है,मुस्कुराके जिओ,
अपने लिये ना सही अपनो के लिये जिओ....
जिओ मेरे दोस्त जि भर के जिओ .............जेवीरुपडा
भुला के गम सारे दिल से जिओ,
उदासी मे क्या रखा है,मुस्कुराके जिओ,
अपने लिये ना सही अपनो के लिये जिओ....
जिओ मेरे दोस्त जि भर के जिओ .............जेवीरुपडा
સફાળો જાગી ગયો કે આ ચમકારો શેનો થયો?
મારા સ્વપ્ન ઝાંઝવામાં એક યાદ તગતગી હતી
ભલભલી વાતોને કાળની થપાટો ભુલાવી દે
પણ તારા મિલનની ક્ષણ સમયથી અળગી હતી
ચોરે કોટવાળને દંડ્યાની ઘટના સાચી પડી કે
આકાશે સાચે જ તલસતી ધરતીને ઠગી હતી. REKHA PATEL
મારા સ્વપ્ન ઝાંઝવામાં એક યાદ તગતગી હતી
ભલભલી વાતોને કાળની થપાટો ભુલાવી દે
પણ તારા મિલનની ક્ષણ સમયથી અળગી હતી
ચોરે કોટવાળને દંડ્યાની ઘટના સાચી પડી કે
આકાશે સાચે જ તલસતી ધરતીને ઠગી હતી. REKHA PATEL
No comments:
Post a Comment