Monday, March 14, 2011


મૈ તો કાંઇ નો કિધુ તોય કેમ મારુ બાળપણ તમે વધાવી લીધુ,

માલુ નાન્કુ નાન્કુ પહેરણ તમે ઉતલાવી મને ખોબે ખોબે નવ્ડાવી દીધુ ,

માલી મીઠી મીઠી મમ્મી બની ને મને વ્હાલ ની ચુમ્મી થી ભીન્જાવી દિધુ ,

મૈ તો કાંઇ નો કિધુ અને મારુ બાળપણ તમે વધાવી લીધુ,

inspired by sarla sutaria's note "બાળપણ ની યાદ"
...જયેન્દ્ર રૂપડા (૨૨/૦૨/૨૦૧૧)

No comments:

Post a Comment