દુર અપને ગમ કા હર કિનારા હો.....
જબ ભી આપ કી પલકે ખુલે,
સામને વહી હો જો આપકો સબસે પ્યારા હો.....
ઔર ક્યા હમ દુઆ કરે રબ સે .....
રબ ભી આપકા દીવાના હો,
ઔર જબ ભી દુનીયા મે હો પ્યાર કા ઝીકર .....
સંસાર સારા તુમ્હારા સુહાના ઔર સુરો સે ભરા હો..
PRAYER FROM TRUE FRIEND FOR TRUE FREIND...
JAYENDRA RUPDA (07/02/2011)
COMMENTS:
જીવન ની અમુલ્ય ચીજ છે ‘દોસ્તી’
લાગણી થી બંધાયેલ સંબંધ છે ‘દોસ્તી’
જિંદગી ની શરૂઆત અને અંત છે ‘દોસ્તી’
એક આત્મા અને બે શરીર છે ‘દોસ્તી’.BHOJUBHA
લાગણી થી બંધાયેલ સંબંધ છે ‘દોસ્તી’
જિંદગી ની શરૂઆત અને અંત છે ‘દોસ્તી’
એક આત્મા અને બે શરીર છે ‘દોસ્તી’.BHOJUBHA
દોસ્ત તને શી ખબર કે
તું યાદ આવે છે ત્યારે મને શું થાય છે
તારી દોસ્તી તો છે- જેના સહારે પલપલ જીવાય છે
દર્દની પીડા જનક પળોમાં
હતાશ કરી નાખે છે મને એકલતા ત્યારે
દોસ્ત તારું નિર્દોષ સ્મિતતો છે જે મને દર્દ ભુલાવે છે
મારી ઊભરાતી ખુશીઓને
તારી ગણીને તેં ઝુમીને ઉજવે છે તું
દોસ્ત ભેદ ક્યાં છે આપણા અસ્તિત્વો ની વચ્ચે ?
દોસ્ત કશીયે અપેક્ષા વિના
હમેશા મને આપ્યા જ કરે છે નિર્વ્યાજ સ્નેહ
દોસ્ત કહે હું શું આપું જ્યાં હું શત પ્રતિ'શતક' તારો છું
-દેવ BY HARESH VAJA

.Jji...wonderful
ગઈકાલે, સાવ અજાણ્યા હતા...
અચાનક,
રસ્તામાં જ ભટકાઈ ગયા...!(facabook)
નજર થી નજર મળી...
કે,
દિલ થી દિલ...!!!?!!!
"સ્મિત" વેરી ને સ્વાગત થયું,
"અક્ષર" થી ઓળખાણ થઇ,
"શબ્દ" થી શરૂઆત થઇ,
"વાક્ય" થી વાચા ફૂટી,
"નિબંધ" થી નોંધી લીધા,
"ગદ્ય" કાનમાં ગુંજી રહ્યા,
"પદ્ય" તો; પગથીયું પહેલું...!
"હાયકુ" થી હાજર થયા,
"શાયરી" થી શરૂઆત કરી,
"મુક્તક" થી મુલાકાત થઇ,
સીડી સડસડાટ ચઢતાં ગયા...
જો...
એક સંવેદના "સૂર" બની ગઈ...
"ગઝલ" તો; પ્રેમીઓની જ રહી...!
જો જે,
સંભાળજે,
"દોસ્તી"......"દાસ્તાન" બની રહી છે.....આરતી
ગઈકાલે, સાવ અજાણ્યા હતા...
અચાનક,
રસ્તામાં જ ભટકાઈ ગયા...!(facabook)
નજર થી નજર મળી...
કે,
દિલ થી દિલ...!!!?!!!
"સ્મિત" વેરી ને સ્વાગત થયું,
"અક્ષર" થી ઓળખાણ થઇ,
"શબ્દ" થી શરૂઆત થઇ,
"વાક્ય" થી વાચા ફૂટી,
"નિબંધ" થી નોંધી લીધા,
"ગદ્ય" કાનમાં ગુંજી રહ્યા,
"પદ્ય" તો; પગથીયું પહેલું...!
"હાયકુ" થી હાજર થયા,
"શાયરી" થી શરૂઆત કરી,
"મુક્તક" થી મુલાકાત થઇ,
સીડી સડસડાટ ચઢતાં ગયા...
જો...
એક સંવેદના "સૂર" બની ગઈ...
"ગઝલ" તો; પ્રેમીઓની જ રહી...!
જો જે,
સંભાળજે,
"દોસ્તી"......"દાસ્તાન" બની રહી છે.....આરતી
ઔર ક્યા હમ દુઆ કરે રબ સે .....
રબ ભી આપકા દીવાના હો,
ઔર જબ ભી દુનીયા મે હો પ્યાર કા ઝીકર .....
સંસાર સારા તુમ્હારા સુહાના ઔર સુરો સે ભરા હો..SARLA
રબ ભી આપકા દીવાના હો,
ઔર જબ ભી દુનીયા મે હો પ્યાર કા ઝીકર .....
સંસાર સારા તુમ્હારા સુહાના ઔર સુરો સે ભરા હો..SARLA
No comments:
Post a Comment