આહા જામનગર વાહ જામનગર
આહ લખોટા વાહ તળાવ ની પાળી ,
લખોટા તારા સનીન્ધ્ય માં ગુજરાલે દિવસો ની યાદ
તળાવ ની પાળી પાસે ૧૫ પૈસાની સોદા ને ૧૫ પૈસા નું પાન ,
યાદ છે દોસ્તો નીસાથે ગુજરેલ મુફ્લીશી ની પળો ....
જયારે ૧ રૂપિયા ના ખર્ચ માટે એક બીજા ના ખિસ્સા ફંફોસતા ...

CA JAYENDRA RUPDA
No comments:
Post a Comment