
"રમતા રમતા થોડું રમી લઈએ અંદર
ને ભમતા ભમતા ભમી લઈએ ભીતર.....
કે કોણ કહે છે કે તમે મારા ને અમે તમારા ,
આ તો ચાલતા ચાલતા થોડું રોકાય ગયા ને ...
ને જનમ નો સંબધ મળી ગયો તારી અંદર !"
KANA ANE RADHA NO REM KADACH AA J HATO NE !
JAYENDRA RUPDA December 27, 2010
શ્યામ ! તારા રંગે રંગાઈ હું તો આખી,
પોતીકા રૂપની આયને ઊભીને હવે કઈ રીતે કરું હું ઝાંખી ?
કમખામાં, ઘાઘરીમાં, ઓઢણીમાં, આંખડીમાં,
આયખામાં જેટલાં યે સળ છે;
તારા જ દીધા સૌ વળ છે.
કિયા છેડેથી બાકી તેં રાખી ?
મુને અંગ-અંગ રોમ-રોમ
પોતીકા રૂપની આયને ઊભીને હવે કઈ રીતે કરું હું ઝાંખી ?
કમખામાં, ઘાઘરીમાં, ઓઢણીમાં, આંખડીમાં,
આયખામાં જેટલાં યે સળ છે;
તારા જ દીધા સૌ વળ છે.
કિયા છેડેથી બાકી તેં રાખી ?
મુને અંગ-અંગ રોમ-રોમ
ચારે તરફથી તેં દોમ-દોમ
દોથ-દોથ ચાખી. ..............
વિવેક મનહર ટેઈલર...SHARED BY HARSHIDA TRIVEDI
જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી
મારા વાલાજી ને વિસરુ નહી એક ઘડી
રાધેકૃષ્ણ કહેવાની મને ટેવ પડી ...SARLA SUTARIA
મારા વાલાજી ને વિસરુ નહી એક ઘડી
રાધેકૃષ્ણ કહેવાની મને ટેવ પડી ...SARLA SUTARIA
No comments:
Post a Comment