Sunday, March 13, 2011


"સુખ ને પતંગિયું જાણે જોડિયા બાળકો !
બંને ને પકડવા જાવ તો હાથ ના આવે
અને જો એની દરકાર ના કરો તો .......
હળવેક થી તમારા ખંભા પર આવી ને બેસી જાય ! "
FOR MY NON GUJARATI FRIENDS...
"Haapyness and butterfly like both iwin kids !
if you try to catch them ...they will fly away...
and if u dont care abt them they will come
and take seat on ur shoulders! chupke se......"
READ SOME WHERE....
JAYENDRA RUPDA.....January 3 2011

COMMENTS:
હું હાથ જો મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી ...
પણ
હું માંગું ને તું આપી દે એ વાત મને મંજુર નથી....RAJGURU

"ડૂબકી દરિયે દીધા વગર
મોતી આવે નહીં જળ ઉપર;
આખું ભીતર વલોવાય
તો અશ્રુ આવે છે પાંપણ સુઘી." MAYURI SANGHAVI

તમારી યાદને બસ હું દિલથી ભુલાવી ના શક્યો.

ને…! દિલ ની દુનીયાને ફરીથી વસાવી ના શક્યો…!!

ખબર તો હતી જ કે ત્યાં નથી કોઈ મંઝિલ મારી……

પણ મારી એ રાહ ને હું બદલાવી ના શક્યો…!

તમારી આ… યાદે… તો કેટલા કર્યા છે બેહાલ અમને ..!

કે ખુદ મારા જ પ્રતિબિંબ ને હું જ પિછાણી ના શક્યો !!!

આમ તો , સામે જ વેરાણું હતુ આંસુઓનુ સમંદર …..

લાચાર હતો, મારી જ પ્યાસ ને હું બુઝાવી ના શક્યો

આમ તો હતી ઘણી જગ્યા આ નાનકડા દિલમાં…

પણ બે બુંદ તમારા પ્રેમના હું સમાવી ના શક્યો…

કે અશ્રુ વાટે વહેવડાવી દીધા મે તમને…’

દિલમાં તો શું ? બે ક્ષણ આ નયન માં પણ વસાવી ના શક્યો…!
January 4 HARESH VAJA



No comments:

Post a Comment