" સખી ગીત...."
મીઠાં મનડાં ની મીઠી મીઠી સી સુવાસ સખી રી ,
આપે ઉજાસ અણીયારી આંખો નું કાજળ સખી રી,
સુનાં સ્પંદનો ને મળ્યો તાજોતાજો સ્પર્શ સખી રી,
થઈ ગઇ કાલીઘેલી મસ્ત મજાની વાત સખી રી........
ઍટલે જ લાવ ને કહી દઉં ,
આતો જનમ જનમ ની ઓળખાણ સખી રી ,
વિખરાયા વાદળ ક્યારનાં જુદાઈ નાં સખી રી...... ,
મોડે મોડે મળી ગયાં, હળી ગયા ને ભળી ગયાં..
શુ જોઇતુ હશે બહાનુ કુદરત ને કે તમે મળી ગયાં ,
અને હવે ..........
તમે ન બોલો તો જીવન વિરાન લાગે છે
તમે ન હસો તો સંગીત ધોંધાટ લાગે છે
કેમ મારા જીવનમાં આટલા સમાય ગયા છો કે
તમારા વગરનુ જીવન બેકાર લાગે છે!
inspiration last four lines by Rekhaji
..જયેન્દ્ર ૦૬/૦૩/૨૦૧૧
COMMENT:
ચલ કરીએ શરૂવાત જીવન ની, પગથી આ જ જૂની અપણા સંગત ની,
સમણાં જોવાનો હક અહીંથી આરંભ્યો. કહી કેટલી વાર વિરામ પણ લીથો,
વનરાજી પણ મૂક સાથી બની ઉભા અડગ, ઓહ!પ્રિયે. આજ તો છે એ સડક;
આજ મોડ ફરી આવ્યો; જિંદગી ના ઉત્તર્ધ નો સમય આવ્યો;
ચલ આજ સાથી ને આજ અપણા સંગી,ફરી સરુવાત કરીએ મૂંગી,
ના કોઈ શીખ ના કોઈ ડહાપણ; જીવેન વિતાવીયે રાખી આ શાણપણ........RAJESHRI
સખી રી,હવે ભીડમાં પણ કોઈ ખાસ સાથીને ભાળું
આંખ્યુમાં એની, મારા પ્રત્યેની અનેરી પ્રીતને ભાળું........ "પ્રીત" PRITI LOKHANDVALA
આંખ્યુમાં એની, મારા પ્રત્યેની અનેરી પ્રીતને ભાળું........ "પ્રીત" PRITI LOKHANDVALA
જીદંગીના પ્રશ્નોના જવાબ શોધુ છું,
આજે પણ તારી આંખોમાં એ પ્યાર શોધું છું.
એક સમય હતો કે જ્યારે તું ખોવાયેલી રહેતી હતી મારી યાદોમાં,
આજે એ ખોવાયેલા સમય માં "તારી યાદ" શોધું છું !!!! HARESH VAJA
આજે પણ તારી આંખોમાં એ પ્યાર શોધું છું.
એક સમય હતો કે જ્યારે તું ખોવાયેલી રહેતી હતી મારી યાદોમાં,
આજે એ ખોવાયેલા સમય માં "તારી યાદ" શોધું છું !!!! HARESH VAJA
"દિલ તરંગી ,
ને મન પચરંગી,
જીવન સંગી.......જયેન્દ્ર ૦૮/૦૩/૨૦૧૧
ને મન પચરંગી,
જીવન સંગી.......જયેન્દ્ર ૦૮/૦૩/૨૦૧૧
મોડ કે દેખા,
જીવન કી પલો કો,
મૈ ખો કે ખડી...... જયેન્દ્ર ૦૮/૦૩/૨૦૧૧
જીવન કી પલો કો,
મૈ ખો કે ખડી...... જયેન્દ્ર ૦૮/૦૩/૨૦૧૧
સખી રી મૈ તો ,
પથ પર ગુમ થી,
છુ લીયા તુમને..........જયેન્દ્ર ૦૮/૦૩/૨૦૧૧
પથ પર ગુમ થી,
છુ લીયા તુમને..........જયેન્દ્ર ૦૮/૦૩/૨૦૧૧
ફૂલમાંથી અમે થોડી લીધી મીઠી સી સુવાસ સખી રી,
મ્હેકને પીવી હતી,પીધી અમે થોડી સખી રી.
રંગમાં ડૂબાવી પીંછી ભરી દ્ર્શ્યની નજાકત સખી રી.
આંખમાં આંજી ફુલો ની સજાવટ લીલી સખી રી.
રેખા.
મ્હેકને પીવી હતી,પીધી અમે થોડી સખી રી.
રંગમાં ડૂબાવી પીંછી ભરી દ્ર્શ્યની નજાકત સખી રી.
આંખમાં આંજી ફુલો ની સજાવટ લીલી સખી રી.
રેખા.
"એ હતી યાદ...
કે ફરિયાદ તારી....
પ્રિત પાવન ..............જયેદ્ન્ર ૦૭/૦૩/૨૦૧૧
કે ફરિયાદ તારી....
પ્રિત પાવન ..............જયેદ્ન્ર ૦૭/૦૩/૨૦૧૧
આંખમાં આંજી ફુલો ની સજાવટ લીલી સખી રી.
... "કાલીઘેલી , અદા મરજાની , સજે શ્રુંગાર સખી રી....
શ્યામ વર્ણા નૈનો માં કાજળઘેરી રાત સખી રી .....
અંગે શોભે સતરંગી ચુંદડી ને ચોલી લાલ મ લાલ સખી રી..
હૈયુ મલકે ને ગગન હરખે, આવ્યો મારો શ્યામ સખી રી....."
જયેન્દ્ર ૦૭/૦૩/૨૦૧૧....

No comments:
Post a Comment