
આજ દેશ કેમ ઉંચો નથી આવતો......
કારણ કે ૧૨૫ કરોડ ની વસ્તી માંથી.....
૭.૯ કરોડ તો રિટાયર્ડ થઈ ગયાં,
3૫ કરોડ સ્કુલ માં ભણે છે,
૧૭.૫ કરોડ ની ઉમર ૫ વર્ષ થી નાની છે....
૧૧ કરોડ કોલેજ માં રખડી ખાય છે....
૧.૨ કરોડ હોસ્પિટલ માં રહે છે....
૧.૩ કરોડ ભિખારી છે..........
૧૩ કરોડ બેકાર છે...
૨૨ કરોડ રાજ્ય સરકાર ના જમાઇ (કર્મચારી) છે...
૧૫ કરોડ કેન્દ્ર સરકાર ના જમાઇ (કર્મચારી) છે.....
૧.૧ કરોડ નાનામોટા નેતાઓ છે...જે બહુ બીઝી (શેંમા?) છે...
બાકી રહ્યા આપણે ૨ (બે).....
જેમાં તમે આવા ફાલતુ જોકસ વાંચવામાં થી ઉંચા નથી આવતાં,
તો હુ એક્લો આખા INDIA ને કેવી રીતે ચલાવું !
SHARED BY FRIEND VIA SMS...બંધ બેસતી પાઘડી પહેરવી નહી!
VIEW THIS ONE IN LIGHTER VEIN !
JAYENDRA RUPDA 25/02/2011
No comments:
Post a Comment