Monday, March 14, 2011


" તુ હી તુ.."
કવિતામાં ધર્મ ભળે તો ભજન થઈ જાય,
અને ભોજનમાં ધર્મ ભળે તો પ્રસાદ થઈ જાય..............

" માનવી માં કદી ભળી ના શકયો ને હુ......
ભજન, ભોજન ને સંવાદ માં અટવાતો રહ્યો....
પ્રિત ને ભુલી નિરાધાર રીત ને હુ ચાહ્તો રહ્યો...

સમય ની સરક્તી કેડી એ હુ મનેજ ભુલી અને પછી....
મારી જ શોધ માં હુ ભટકતો રહ્યો, અને તમે મળી ગયાં ,

પછી શુ પ્રસાદ , શું ભજન શું મીઠાશ કે શું પરાકાષ્ટા ...
બસ તુ હી તુ.... તુ હી તુ.... મેરો તારણહાર ભી તુ ....."

INSPIRED BY ADEE'S CONTRIBUTION

- જયેન્દ્ર રૂપડા ૦૩/૦૩/૨૦૧૧

No comments:

Post a Comment