
LET'S PLAY WITH THE WORDS!
"સમય અને સમજણ નસીબદાર માણસો ને જ એક્સાથે મળે છે.......
કેમકે મોટાભાગ ના કિસ્સા માં ....
સમય હોય ત્યારે સમજણ નથી હોતી.....
ને સમજણ આવે ત્યાં સુધી માં સમય વીતી ગયો હોય છે.....
इसीलीये कहा है,
समज समज कर समज को समजो....
समज समजना भी एक समज है.....
जो समज को समय पर नहि समजता,
मेर्री समज मै वो नासमज है......
SO FRIENDS .....,
NEVER TRUST THE DOUBTED ONES...
& Never Doubt the Trusted ONES.....
U MUST HAVE REAL-EYES TO REALISE THE REAL-LIES.....
कुछ् समजे... नही... તો મને સમજાવો...અને સંમજયા તો BETTER EXPLAIN ME...
To DAY ENJOY gujju-hindi-english [GHE] mixture WITH ME.....
-jayendra rupda-05/02/2011
COMMENTS:
ઑરડા મા એકાદ ચિત્ર હોઇ પુરતુ છે..
જીવન મા એક સરસ મિત્ર હોઇ પુરતુ છે..મીલાવ હાથ ભલે મેલો ઘેલો હોઇ..
હ્ત્દયથી માણસ પવિત્ર હોઇ પુરતુ છે. ASHISH BHATT
વાહ જય.... લખાણ પર ના જાતા હું આ ફોટા પર કહીશ..
કેટલી નિર્દોષ આંખો આ જગતને વિસ્મયે જુવે છે !!
જાણે હમણાં ઘુઘવાટા કરી ઉઠશે એ તો સ્મિત મઢ્યાં ચહેરે છે...SARLA
કેટલી નિર્દોષ આંખો આ જગતને વિસ્મયે જુવે છે !!
જાણે હમણાં ઘુઘવાટા કરી ઉઠશે એ તો સ્મિત મઢ્યાં ચહેરે છે...SARLA
No comments:
Post a Comment