
"હુ ક્યા કાઇ છુ !"
"ભલે રહી જાઉ એક્લો અટુલો તોય શુ છુ હુ...
લેતા લેવાય ગયો છે માનવદેહ તો શુ થયુ,
મળી ને જ રહેશે હવે મને જગત ની ખુશી...
હુ ક્યા કાઇ છુ પણ દોસ્તો અણમોલ રાખુ છુ હુ !
ભલે ને આવતો રંગો નો તહેવાર છો આવતો,
ના રાખુ હુ મારી કને કોઇ જ રંગો તો શુ થયું...,
મે સાચવી ને રાખી છે એક ડબ્બી પ્રીતરંગી...
કે હુ ક્યા કાઇ છુ પણ દોસ્તો અણમોલ રાખુ છુ હુ !
ખુશ છુ હુ અને બીજા ને ખુશ રાખુ છુ હુ....,
મળે છે જે આનંદ એ બીજા ને આપુ છ્ હુ...,
જાણુ છુ હુ કે મોલ નથી મારો આ જગ માં...,
હુ ક્યા કાઇ છુ પણ દોસ્તો અણમોલ રાખુ છુ હુ !........."
I DONT KNOW THE MEANING OF THE QUOTE IN THE PICTURE !
BUT SURELY IT INSPIRED ME ! IT WAS TITLED COLORS OF LOVE!
જયેન્દ્ર રૂપડા......૨૦/૦૩/૨૦૧૧
જયેન્દ્ર રૂપડા......૨૦/૦૩/૨૦૧૧
No comments:
Post a Comment