
મમ્મી ની રસોઇ ના તો બધા વખાણ કરે પણ
હુ તો મારા પપ્પા ના હાથ ના બનાવેલા ભજીયા
ને ખિચડી ને રસિયા ઢોકળા હજુય યાદ કરુ છુ! અને એમ્ની ફ્રુટ દાલ્ઢોક્ળી આહા !આહા!
જયારે મમ્મી ને મજા ના હોય કે કૈ પણ કારણ થી પપ્પા રસોડા નો કબજો લે.........
ને પછી જે મસ્ત મજાની તીખી તમતમતી વાનગી બનાવે પછી જુઓ મજા......
એટ્લે જ હુ કદાચ મારા પપ્પા ના ટેસ્ટ પ્રમાણે જ મોટો થયો હોઇશ........
remebered while commenting on jay vasavda's Note!
jayendra 12/03/2011
No comments:
Post a Comment