
"કોયલ ટહુકે....વનરાવન....."
તોયે મારુ મન નાનું કેવુ ઉપવન!
શાંત ઝરુખે એક નાની સી કોયલ બેઠી તી',
ગાન મધુરા ગાતી એતો અમ ઉપવન શોભાવતી,
મસ્ત મીઠે તારે સહારે એક કોયલ અમે દીઠી તી',
કાલી કદુલી કરકરતી કાદંબરી સી કલકલ કરતી,
કલીયોં ની કલાવતી, કાંચી ની પ્રીત સુણાવતી તી'!
મેઘ મલ્હાર ને રાગ મધુરા મસ્ત મજાની મોહિની સમી,
મારે હ્રદયદ્વારે આવી ને માદક બાહૂપાસ ફેલાવતી,
મન નાં આંગણીયે મોરપીંછ સી મસ્તાની મધુમાલિની,
મારા મનમંદિરે વાસંતી વાયરા ની મંદ મંદ લેહરો વહાવતી......
શાંત ઝરુખે એક નાની સી કોયલ બેઠી તી',
શાંત ઝરુખે એક નાની સી કોયલ બેઠી તી',
INSPIRED BY RABINDRA NATH TAGORE POEM SHRED BY VITRAG
જયેન્દ્ર રૂપડા (૨૨/૦૨/૨૦૧૧)
No comments:
Post a Comment