
"પ્રેરણા...
અંતર સ્ફુરણા ,
ધાર્યુ કાય સફળ..
મનમાનેલા પ્રભુ નો સંગાથ....
આનંદોત્સવ....."
INSPIRED BY MANISH DESAI CONTRIBUTION OF POEM IN
'Cinquain' - found in France..STYLE
્જયેન્દ્ર ૦૭/૦૩/૨૦૧૧ .
શબ્દ સંખ્યા ૧ : એક શબ્દ
શબ્દ સંખ્યા ૨ : બે શબ્દો માં એનો અર્થ
શબ્દ સંખ્યા ૩ : ત્રણ શબ્દો માં એ શબ્દની કર્યક્ષમતા
શબ્દ સંખ્યા ૪ : ચાર શબ્દ માં એની અસરકારકતા
શબ્દ સંખ્યા ૧ : એક શબ્દ માં એનુ પરિણામ અથવા પર્યાય.
શબ્દ સંખ્યા ૨ : બે શબ્દો માં એનો અર્થ
શબ્દ સંખ્યા ૩ : ત્રણ શબ્દો માં એ શબ્દની કર્યક્ષમતા
શબ્દ સંખ્યા ૪ : ચાર શબ્દ માં એની અસરકારકતા
શબ્દ સંખ્યા ૧ : એક શબ્દ માં એનુ પરિણામ અથવા પર્યાય.
COMMENT:
વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે
પર દુ:ખે ઉપકાર કરે તોયે મન અભિમાન ન આણે રેસકળ લોકમાં, સહુને વંદે, નિંદા ન કરે કેની રે
વાચ કાછ મન નિશ્ર્ચલ રાખે, ધન ધન જનની તેની રે
સમ દ્રષ્ટી તૃષ્ણા ત્યાગી, પર સ્ત્રી જેને માત રે
જીહ્ર થકી અસત્ય ન બોલે, પર ધન નવ ઝોલે હાથ રે
મોહ માયા વ્યાપે નહિ જેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે
રામ નામ શું તાળી લાગે, સકળ તિરથ તેના તનમાં રે
વણ લોભીને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે
ભણે નરસૈયો તેનું દર્શન કરતાં કુળ ઈકોતેર તાર્યા રે
- નરસિંહ મહેતા
BY HARESH VAJA
No comments:
Post a Comment