
" હજુ ગઇકાલે જ વાત કરી ચુટ્કી ની ને વાગી ગઈ ચુટકી ....
કેટલુ ખરુ કે મૌસમ પણ મિજાજ બદ્લે ને વાગે ચુટ્કી !
ઘડી પહેલા ગગન ગજાવતાં ને વાદ્ળે સંદેશા વહાવતાં,
આજ ધરા કંપે ને સાગર ગાંડો તુર બની વગાડે છે ચુટકી !
કોઇ કહે અમે વરુણ જિત્યા ને કોઇ કહે અમે ભ્રંમાંડી તાગ જિત્યા,
કોઇ કહે ધીંગી ધરા ! પણ એને તો કેહવુ હતુ લો જીતો મારી ચુટ્કી !
કુદરત નો તાગ કદી કોઇ કાઢી શકે ના વ્યર્થ ભ્રમણા ની બાજી ,
શું તારી ચુટકી ? શુ મારી ચુટકી ? જીતે કાયમ કુદરત ની ચુટકી !
કરો બધી મોટાઇ એને અર્પણ , હરદમ, હરપલ રહો એમની પાસ,
એ જ તારે, એજ મારે ,જાણ તુ એની જ નાડ , પીછાણ ને ચુટ્કી......
"PRAYING ALL MIGHTY TO HELP THOSE WHO HAVE SUFFERED
DURING 11/02/2011 EQ TRIGGERED BY TSUNAMI @ JAPAN !"
Tsunami swirls near a port in Oarai, Ibaraki Prefecture
(state) after Japan was struck by a strong earthquake off
its northeastern coast Friday, March 11, 2011. (AP Photo/Kyodo News)
No comments:
Post a Comment