Sunday, March 13, 2011


" ફૂલ ખીલતે રહેગે દુનિયા મેં ,
રોજ નિકલેગી બાત ફૂલો કી
રાત હૈ યાં બારાત ફૂલો કી
ફિર સીરી રાત બાત ફૂલો કી........"
"ફૂલ બનકે મેહ્કના ઉસુલ હૈ જિંદગી કા,
હંસતે હંસતે રુલા દેના ઉસુલ હૈ જિંદગી કા ,
કિસ કિસ કો કિસ્સા સુનાયે ઇસ જિંદગી કા.....
રોજ અપને સાથ લેકર ચલતે હૈ ફસાના જિંદગી કા
ક્યુકી........રોજ નિકલેગી બાત ફૂલો કી ......
રોજ નિકલેગી બારાત જિંદગી કી.......
ઇસી લિયે કિસી ને કહા હૈ
આઓ બયાં કરે ફસાના મુહોબ્બત કા
જિંદગી કે રંગ ફૂલો કે સંગ----"જયેન્દ્ર રૂપડા "
Added January 3 ·2011++

COMMENTS:
પહેલા વરસાદના મિલનથી ધરતીને
ફાડીને ઉગતી કૃંપણો ઝળકે તે ગઝલ.

સર્વ મૌસમને એક કાગળમાં ઉતારીને
મુશાયરાની મૌસમમાં છલકે તે ગઝલ

NARESH K DODIA

કલ્પનાઓનો કક્કો છે ગઝલ
બેજુબાન બારાખડી ગઝલ
ગમોનું ગણિત છે ગઝલ
ને વેદનાનું વિજ્ઞાન છે ગઝલ
ઇરાદાઓનો ઈતિહાસ છે ગઝલ
ભાવનાઓની છે ભૂગોળ
ગમે તો ગદ્ય છે ગઝલ
ને પરખો તો પદ્ય ગઝલ

VINUBHAI PATEL

પાનખર પણ હતી, કંટકો પણ હતાં, ને કળી પણ હતી
પ્રેમ પુષ્પો છતાં ખિલ્યા કરતા હતાં, એક વેળા હતી
January 3 at 7:31pm BHJUBHA BORICHA
ફુલસમ મહેકવુ ને પમરાટે પમરવું
આ જગે મારે તો બસ સુગંધ થઇ ફેલાવું....SARLA SUTARIA


No comments:

Post a Comment