" કુદરત ની કારીગરી "
"અને મૈ કુદરત ને કહ્યું બતાવી દે તારી રમત ,
હવે મારી પાસે બધુજ છે દરિયાદિલી, દોસ્તી ,
પ્રેમ, આસ્થા , ઈજ્જત , ઐશ્વર્ય, સન્માન, વૈભવ
બધુજ તું કલ્પના પણ ના કરી સકે એ બધુજ !
કુદરત બિચારી ચુપ રહી ને હસતી રહી ,
ને હું મૂંઝાય ગયો , કેમ આ હસે છે !
અને ત્યાજ એક નાનું એવું તણખલું આંખો માં
આવી ને મને ગલી ગલી કરી ગયું ,
અને મને કાન માં કીસ્સ કરી ને ચાલી નીકળ્યું
જાણે મને કહેતું ગયું I
યુગો નો જાણકાર પલ માં ડૂબી જાય છે ,
જેમ આકાશ માંથી તારા પણ ખરી જાય છે !
આપને ગમે તેવા દાવપેચ કરીએ પણ ,
હુકમ નો એક્કો તો હમેશા કુદરત જ રમી જાય છે !
વાહ કુદરત ! આહ કુદરત ! .......જયેન્દ્ર રૂપડા "20/01/2011
COMEMNTS:
આપણે સમજીએ છીએ કે આપણે ખેલાડી છે
પણ ઉપરવાલો ગંજીફો ચીપે ત્યારે ભલભલા બાજી ઉંધી વળી જાય છે.
હસો..... હસતા રહો..... હસાવતા રહો.......MINESH
હસો..... હસતા રહો..... હસાવતા રહો.......MINESH
January 21 at 1:44pm
યુગો નો જાણકાર પલ માં ડૂબી જાય છે ,very nice..
ક્યારેક આ કુદરત ની કારીગરી જીંદગી ને હસતા મુકી દે છે,
ક્યારેક આ કુદરત ની કારીગરી જીંદગી ને રડતા મુકી દે છે,
ના પૂર્ણવિરામ સુખોના, ના પૂર્ણવિરામ દુઃખોના,
બસ જ્યાં જુઓ ત્યાં આ કુદરત અલ્પવિરામ મુકી દે છે.
ક્યારેક આ કુદરત ની કારીગરી જીંદગી ને હસતા મુકી દે છે,
ક્યારેક આ કુદરત ની કારીગરી જીંદગી ને રડતા મુકી દે છે,
ના પૂર્ણવિરામ સુખોના, ના પૂર્ણવિરામ દુઃખોના,
બસ જ્યાં જુઓ ત્યાં આ કુદરત અલ્પવિરામ મુકી દે છે.
January 21 REKHA PATEL
No comments:
Post a Comment