Sunday, March 13, 2011


"ભારત નો ઉદ્ધાર થશે જ ;
શરીર ના બળ થી નહિ
આત્મા ની શક્તિ થી ;
વિનાશ ના વાવટા થી નહિ
પરંતુ શાંતિ અને પ્રેમ ના ધ્વજ થી-
સન્યાસી ના ભગવાં વસ્ત્ર થી ;
સંપતિ ના જોર થી નહી પરંતુ
ભિક્ષાપાત્ર ના સામર્થ્ય થી ...........
આપની પ્રાચીન માતા ફરી પાછી એક વાર,
જાગી ઉઠી છે ,
અને પૂર્વે હતી તેના કરતાંય,
વધુ યૌવન સંપન્ન બની ને
અને વધુ મહિમા વાન બનીને
પોતાના સિહાસન પર બિરાજમાન થઇ છે !"
-સ્વામી વિવેકાનંદ / born 12/01/1863
HAPPY BIRTHDAY TO SWAMIJI
A TRUE SAINT AND REVOLUTIONIST
LET US COME AND JOIN WITH ME
TO MEMORISE HIS MESSAGE TO THE MANKIND
JAYENDRA RUPDA 12/01/2011

No comments:

Post a Comment