Monday, March 14, 2011


હાઇકુ ની સુનામી દોસ્તો ને સંગ...

સાવન ગાજે .....
પ્રિત પોકારે જાણે....
આવ મારા માં......................જયેન્દ્ર ૧૨/૦૩/૨૦૧૧

"જેમ સુ નામી.....
તેમ અનામી મૌત....
ક્યા છે પ્રીત ..........જયેન્દ્ર ૧૨/૦૩/૨૦૧૧

કાતિલ સૈયા....
પ્રીત ની સુનામી જ.....
છો તરસે ધરા.............જયેન્દ્ર ૧૨/૦૩/૨૦૧૧

મોજે મોજે સુ......
હેત જો હરખે ને.....
સદાય પ્રીત....્જયેન્દ્ર ૧૨/૦૩/૨૦૧૧

પ્રીત ની વર્ષા....
સરજે છે હાઇકુ....
અનરાધાર...............જયેન્દ્ર ૧૨/૦૩/૨૦૧૧

સાકી આ તારા
જામમાં છે સુનામી
ડૂબી ગયો હું. .....નટવરજી

જીવન ભર....
તરસ્યા ને સાકી......
સુનામી જામ........................્જયેન્દ્ર ૧૨/૦૩/૨૦૧૧

"રણ નું ફૂલ"...
મિત્ર પ્રીતે મહેંકે,
સુનામી સર્જે...??!!! _આરતી

મયખાને હું
મયનું છે સુનામી
જામ છે ખાલી .....નટવરજી

સાકી છે જામ.....
મયખાનુ મહેકે.....
પણ તુ ક્યાં....................જયેન્દ્ર ૧૨/૦૩/૨૦૧૧

જામ આંખોથી
પીને થયો બેહોશ
શું હોશ હતો ?"અશ્વિન ચૌધરી" 12/3/2011

ઍ એની બોલી......
સમજાય તો સારુ.........
પ્રીત કે શાકી....................્જયેન્દ્ર ૧૨/૦૩/૨૦૧૧......

આંખો ઉછાળૅ.....
ભરી બજારે મને.....
છેલ છબીલો..........જયેન્દ્ર ૧૨/૦૩/૨૦૧૧
સુનામી કહી,
પ્રીત પ્યાલી પીધી...
તણાયું દિલ..._આરતી

લોહીમાં મારા
ફેલાવે છે સુનામી
દુર રહી તું .....નટવરજી


નશીલા નૈને..
સુનામી એવી સર્જે,
ડોસા ય' ડૂબે....-આરતી
આંખો ની માયા...
સાકી ના મયખાને ....
યૌવન જોયુ .........જયેન્દ્ર

યૌવન એવું,
એકલતા કંપાવે....
દીસે ના કશું..! _આરતી

સરનામાં મળે.....
તો કહેજો સુનામી.....
છે તમ યાદ..................્જયેન્દ્ર

સુનામી સૈયા....
ફેલાવે મોરી બૈયા ....
લાજી મરી હુ...............જયેન્દ્ર ૧૨/૦૩/૨૦૧૧

No comments:

Post a Comment