Sunday, March 13, 2011


ઉડતા પતંગા દેખ કે મનડું કરે પોકાર
જગ ઉડે સો ભલે ઉડે મેરા મન ઉડે કહી બાર.............રે ભાઈ !
કલર ભર્યા પતંગો માં ને કર્યા સાજ શૃંગાર
મન ને રંગવાનું ભૂલી ગયી ને આવી ગયી સંક્રાત.... રે ભાઈ !
આકાશ ને ભર્યું પતંગો થી ને અગાશી એ ભરી ફીરકી
તલ ને મમરા ની રંગોળી કરી ગોળ ના ભર્યા કલર.....રે ભાઈ !
મન ઉડે,તન ઉડે, ઉડે જગત નો તાત!
આવો પતંગ ની સાથે ઉજવીએ મકર સંક્રાત..........રે ભાઈ !
ઉજવીએ મકર સંક્રાત ! "
એ સઘળા લોક ને HAPPY મકર સંક્રાત.... આપડે તો કાલે રજા!
આપની હાજરી પૂરી લેજો ૧૪-૦૧-૨૦૧૧ ADVANCE માં રજા લેવી સારી !
- જયેન્દ્ર રુપડા-12/01/2011
COMMENTS:આતો દુનિયાની રસમ એને નડે છે,
બાકી દોરી થી અલગ થવાનું પતંગને ક્યાં ગમે છે,
પણ શાયદ નસીબમાં જ છે એનું કપાવાનું,
........એટલે ઘણા હાથમાં એ ચગે છે.
@ મકર સંક્રાંતિની હાર્દિક શુભેચ્છાઓ....!RAJGURU
‎"ઉજવીએ મકર સંક્રાત ! "
એ સઘળા લોક ને HAPPY મકર સંક્રાત.... આપડે તો કાલે રજા!
આપની હાજરી પૂરી લેજો ૧૪-૦૧-૨૦૧૧ ADVANCE માં રજા લેવી સારી !
..........nice one ARTI PARIK
H

DearJayendra ji...thnx ane leave for only ONE(Keep in Mind) day.....
...Granted....nxt day to come with a novel and beautiful picture..jsk..
..SANTBHAI DAVE


No comments:

Post a Comment