
એટલુજ બસ છે ..........................
તમે મારા બનો કે ના બનો બસ મારો હાથ ઝાલી લો ,
મારી હથેળીઓ માં તમારા હાથ ની રેખાઓ મૂકી દ્યો ,
એટલુજ બસ છે !
નાજુક નાજુક પળો માં તમે સાથે રહો કે ના રહો ,
તમારા આશીર્વાદ ની ઊર્મિસભર અંજલિઓ મળે,
એટલુજ બસ છે !
અમે ક્યારે કહ્યું કે અમારા જ બની ને રહો સદાય ,
જેમને આપની જરૂર હોય તેના માંહ્યલા માં રહો મારા થકી ,
એટલુજ બસ છે !
કે "જય રૂપ" ને તો વિશ્વાસ છે ગળા સુધી નો તમારા સમ બસ ,
મારી પ્રાર્થના ના શબ્દો થકી આપની ઉચાઇ પરખાય જાય ,
એટલુજ બસ છે !
(વધુ આવતા અંકે )-જયેન્દ્ર રૂપડા (૦૧/૦૨/૨૦૧૧)
(વધુ આવતા અંકે )-જયેન્દ્ર રૂપડા (૦૧/૦૨/૨૦૧૧)
comemnts:
સુહાની એક સાજ હતી,
હાથ માં તારો હાથ હતો,
આમાં બહુ વિચારો નહી,
આતો સ્વપ્નની રાત હતી,
સ્વપ્નમાં તમે આવ્યા હતા
સ્વપ્ન તોડીને ચાલ્યા ગયા
દિલ આપ્યું હતું તમેને સ્વપ્નો માં,
દિલ તોડી નાખ્યું તમે સ્વપ્ના માં,
તુ તો મારી જ છે આજે પણ કદા જ,
આતો સ્વપ્નમાં સ્વપ્ન તૂટી ગયુ છે
ભરત સુચક by HARESH Vaja
હાથ માં તારો હાથ હતો,
આમાં બહુ વિચારો નહી,
આતો સ્વપ્નની રાત હતી,
સ્વપ્નમાં તમે આવ્યા હતા
સ્વપ્ન તોડીને ચાલ્યા ગયા
દિલ આપ્યું હતું તમેને સ્વપ્નો માં,
દિલ તોડી નાખ્યું તમે સ્વપ્ના માં,
તુ તો મારી જ છે આજે પણ કદા જ,
આતો સ્વપ્નમાં સ્વપ્ન તૂટી ગયુ છે
ભરત સુચક by HARESH Vaja
No comments:
Post a Comment