Monday, March 14, 2011


ને સાંજ પડી....
સવાર ક્યાં હતી...
મારા જીવ ની.......

જો સાંજ પડી....
નીરાંત ક્યા હતી...
મારી માલીપા.....

ખીલતી રહી....
મલક મલક હુ ....
તને મળવા......

હમણાં મળી
શમણાં ની સખી
છો સાંજ પડી......

તુ ગગન ને...
તરસતી ધરા હુ......
નીરખી રહી.......

પંખી ઓ સંગ...
મનડાં ની પાંખે....
કે સાંજ પડી.........

HAIKUS CREATED WITH NATURE..JE ..... SHRI
JAYENDRA RUPDA -12/03/2011

No comments:

Post a Comment