"કાઠીયાવાડી છે થાળી ને કાઠીયાવાડી અમારું દિલ ,
કાઠીયાવાડી અમે માણસ ને કાઠીયાવાડી મારો મુલક !
હાલો ને વ્હાલીડાઓ ને હાલો ને સકલ જગત ના લોક ,
ખાઈએ આજે સાથે મળીને કાઠીયાવાડી ખાણું!
મનડું મારું હિલોળે ચડ્યું ને દિલડું ઉડે આકાશ ,
અજબ ગજબ ની આ સફર માં મળી ગયા સંધાય ખાસમખાસ !
આ થાળી ની એક એક વાનગી માનજો તમે સહુ ખાસ ,
ઓછું પડે તો મંગાવી લેજો માણીશું મનગમતી મીઠાશ !
આ બધા ની ખુશાલીઓ થી દિલ થયું છે બાગબાગ ,
ને મળી ગયા એમાય આપ સહુ ને મળી જિંદગી ની અમીરાત !
કાઠીયાવાડી છે થાળી ને કાઠીયાવાડી અમારું દિલ ,
કાઠીયાવાડી અમે માણસ ને કાઠીયાવાડી અમારો મુલક !" (25/01/2011)
(MY SPECIAL CONTRIBUTION ON MY BIRTHDAY
FOR ALL MY FBIANS AND LOVELY FRIENDS)
એ હાલો હાલો હંધાય હારે મળીને ખાય પી ને મોજું કરી !
ને નવી નવી કવીતાયું ને ઘુંટડા ભરીયે ને ગમતા નો કરીએ ગુલાલ !
એ હાલો હાલો હંધાય હારે મળીને ખાય પી ને મોજું કરી !
ને નવી નવી કવીતાયું ને ઘુંટડા ભરીયે ને ગમતા નો કરીએ ગુલાલ !
COMMENTS:
આ બધા ની ખુશાલીઓ થી દિલ થયું છે બાગબાગ ,
ને મળી ગયા એમાય આપ સહુ ને મળી જિંદગી ની અમીરાત !THNX DEAR FRIEND! JVR
ચાલે રે ચાલે મારું ચકડોળ ચાલે....
ઘર્રર્ર્ર્રર્ર્ર ઘમ્મ્મ્મમ........
રમતા રમતા હસતા હસતા ચકડોળ નું ચક્ર ફરતું રહે છે ...
અને એ ચકડોળ ના બધાજ મુસાફરો પોતાનો વારો પુરોથાય એટલે
ઉતારી જવાનું ને પોતાના ઘોસલા માં વસી જવાનું ....
...વાહ કુદરત્તારું ચકડોળ "....jvr (૨૫/૦૧/૨૦૧૧)

January 25 at 11:18am ·
અરે વાહ જય ! તે તો આપણાં કાઠિયાવાડનું ગૌરવ વધારી દીધુ ને ભાઇ ....
કાઠિયાવાડ .. કાઠિયાવાડી થાળી .... કાઠિયાવાડી દિલ ... કાઠિયાવાડી માણસ
વાહ વાહ જય, બહુ સરસ .....
કાઠિયાવાડ .. કાઠિયાવાડી થાળી .... કાઠિયાવાડી દિલ ... કાઠિયાવાડી માણસ
વાહ વાહ જય, બહુ સરસ .....
January 25 SARLAMOM
ધન ધન કાઠિયાવાડ, ધન ધન તારું નામ,
પાકે જ્યાં નરબંકડા, ને રૂપ પદમણી નાર.
સુંદર ભોમ સોરઠ તણી, જ્યાં નિર્મળ વહેતાં નીર,
જ્યાં જાહલ જેવી બેનડી અને નવઘણ જેવો વીર.
સોરઠ મીઠી રાગણી, રાગ મીઠો મલ્હાર,
રણમાં મીઠી વીરડી, જંગ મીઠી તલવાર.
શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત,
ચોમાસે વાગડ ભલો, કચ્છડો બારે માસ.BHOJUBHA

જેના મેળામાં રાજુડીનો ને’ડો લાગે છે એ કાઠિયાવાડ.
જયાં રૂપની પૂનમ પાછળ પાગલ થઇ અફીણી આંખના ગીતો ઘોળાય છે, એ કાઠિયાવાડ.
ઘોલર મરચાંના લાલ હિંગોળક રંગનું કાઠિયાવાડ.
શિવતાંડવમાં પડેલા સતીના હૃદયને ગબ્બર પર સાચવીને બેઠલું કાઠિયાવાડ .
ફળફળતાં ઢોકળાં જેવું નરમ અને માફાળા ગાડાની ધુંસરી જેવું નક્કર કાઠિયાવાડ.
એ હાલો હાલો....!!!!!!!!!!!!!!!!! HARESH VAJA

No comments:
Post a Comment