
"એનો કાંકરીચાળો, એની મસ્તી, એના અબોલા અને એની પ્યરી ચાહત ,
એના નૂર ટ્પકાવતાં અણિયાળા નૈન, ખુબસુરત ઘેઘુર નખરાળી નજાકત,
શુ શમા ની એજ કહાની હશે , રાત આવ્યે જલી જલી ને પ્રજાળે જગત,
ખીલી રહી છે , માંગી લો જે માંગવુ હોય, મળી લો હવે વીના હરકત !"
COMMENT:
- વર્ષો વીતી ગયાં, છતાં ન ઓળખી શકયો,
એવું ફરે છે કોણ આ મારા લિબાસમાં?
સૂરજ ડૂબી જવાની પ્રતીક્ષા કરો હવે,
ના આગિયાઓ હોય દિવસનના ઉજાસમાંMarch 2 at 6:40pm · · 7 people
Rekha Patelતમારાં અહીં આજ પગલાં થવાનાં,
ચમનમાં બધાંને ખબર થૈ ગઈ છે.
ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ,
ફૂલોની ય નીચી નજર થૈ ગઈ છે.
શરમનો કરી ડોળ સઘળું જુએ છે
કળી પાંદડીઓના પડદે રહીને,
jayendra Rupda -02/03/2011
No comments:
Post a Comment