
ભ્રમણાઓ ના વમળ માં ખોવાયેલ ગુચવાયેલ હું ,
અને મને ગુમાવી મારી જ શોધ માં ભટકી રહેલ હું !
શમણાઓ ના સરવાળા ની વાત ના પૂછો દોસ્તો ,
એ માંડી દીધેલ દાખલા માં મનેજ ગુમાવી બેઠો હું !
સાગર ની લેહરો એ કરી દીધી વાત તમારી મને,
એ વાતો કેરા અર્થ કાજે, હારી બેઠો જીત ની બાજી હું !
-JAYENDRA RUPDA 12/01/2011
No comments:
Post a Comment