
"જેટલા વળ પાઘડી ના એટલા વળ કિસ્મત ના,
જેટલી સફેદી વાળો માં એટલી સફાઇ આંખો માં,
જેટ્લી કરચલી ચહેરા પર એટલી વાર્તા મન માં,
કોણ માનશે હર્યોભર્યો એક અમારો પણ જમાનો હતો !"
મુશ્કુરાઇ હતી અમારી પણ શહેનશાહત કોણ માનશે?
ચમકી હતી વીજ અમારી આંખો મહીં કોણ માનશે?
ઇન્સાનીયત નાં પુર માં તણાયા હતાંકોણ માનશે?
મહોબ્બત નાંકાફીલાઓ માં લુંટાયા હતા કોણ માનશે?
- જયેન્દ્ર ૦૧/૦૩/૨૦૧
No comments:
Post a Comment