

જયારે જયારે આવી ફુલો થી ભરેલી ફુલોની મૌસમ,
છ્લકતી મલકતી આવે હર પલ ,હર વરસ, હર જન્મ ,
અને આપે અમને તમને સૌના હૈયા ને આપે શાતા મબલખ
જાણે તમારા હ્રુદિયા નુ વાલમ વરસે તમારા પર લખલખ ! (લાખ વખત)
ધરતી ઝુમે અંબર ઝુમે , ઝુમે ગગન ફલક ફલક ,
ધુમ્મસ કેરી ચુંદડી ઓઢી ,ધરતી ગાયે મલક મલક,
આસમાની લાલી લગાવી ફુલો ની ફુલવાડી એ પલક પલક,
કે આવો મારા હૈયા ના ફુલડાઓ ગાઓ બજાઓ નાચો ને લૈ લો અમારી ઝલક ઝલક..!
સુન્હરી ડાળીઓ પર ઝુલવાની મજા...
અને મીઠા મીઠા ગીતો ગાવાની મજા.....
લો રુમઝુમ કરતી આવી ગઇ વસંત રાણી.....
ને હવે તો દિલ ખોલી ને ચહેકવાની મજા,,,,જયેન્દ્ર રૂપડા(૦૮/૦૨/૨૦૧૧)
HAPPY VASANT PANCHMI TO ALL OF YOU ....
LET ME ALLOW FOR MY VACATION FOR 8/2 TO 14/2/2011
TILL THEN HAAPY VALLENTINE TO ALL WITH FULO KI SAUGAT.....JVR
No comments:
Post a Comment