
પરમ કૃપાળુ પરમાત્મા ,
લેશ માત્ર મલિનતા સ્વીકારતો નથી ,
અને એટલે જ એ પુષ્પો ને પણ ઝાકળ થી ધોવે છે !
QUOTE COLLECTION
JAYENDRA RUPDA January 1 ,2011
BEST COMMENTS:
જય રાધેક્રિશ્ના... અને એટલે જ
આ મન અને હ્રદય ની મલીનતતા દુર કરવા
ઇશ્વરે જે અણીશુદ્ધ છે તેવુ પોતાનુ નામ,
ધ્યાન કરવા માટે કહ્યુ છે..
એ સિવાય યુગો યુગો ની મન હ્રદય
ની મલીનતા કેમની ધોવાય??
હરી નુ નામ લેતા જો હ્રદય વલોવાય
અને આંસુ બની વહે તો મન હ્રદય ની
મલીનતા પણ આ પાણીથી ધોવાય છે
SHYAMDIVANI January 2 at 10:55am +
Superb !
Enjoyed...*
"યમ-યૌવન-યોનીનાં ધબકારા
અનંત ઘડિયાળે અવતારો અપ્લ્વીરામ
લશ્કારા રે લશ્કારા
વાણી-વિચાર-વર્તન ચન્દ્રકલાયે
આંટાફેરા અવગતિ આવિર્ભાવ
એક અનેક ભણકારા
જર,જમીન,છોરું
Centrifugal Centripetal
વણઝારા ભાઈ વણઝારા
દશરથ દશાનન
દૂસ દિશ ડંસ દાસ દોષ
તરભાણા ઓયે તરભાણા
We-આકરણ નાં બધાયે પુરુષો ને વચનો
33 કરોડો બ્રહ્માંડો ભ્રમાંડો
ભણકારા યારા ભણકારા.."
00.00 FM પર સાંભળતા સંભળાવતા
હું બોલ્યું
1 to 2010 સ્વાહા |
2011 to અનંતા આહા |
*
Happy New Year !January 3 at 8:58am
GAURANG AMIN
jayendra bhai kyare aavu phulon joi ne
imagine pan nathi karyu haa game pan
aavu vichar koi di nathi aavyu khubaj saras
SONAL THAKKER March 3 at 11:43pm
No comments:
Post a Comment