Sunday, March 20, 2011


"કાલે જે મળી એ તુ નહોતી તો કોણ હતુ.....
ખબર છે મને તારી આદત , કોઈ સવાલ તો ના કર...
આપણે આપણુ પછી ફોડી લૈશુ પણ ,
હમણા જાહેર મા તો કોઈ સવાલ તો ના કર... જયેન્દ્ર ૨૧/૦૩/૨૦૧૧


"જા હવે તેની પાસ હ્રદય મારાં હવે ના તડપાવ વધુ મને તુ .....
તુ મારુ હોવા છતાય મારુ નથી રહયુ જા તુ તારુ હવે કામ શુ! "
જ્યેન્દ્ર ૨૧/૦૩/૨૦૧૧

"હુ ક્યા કાઇ છુ !"

"ભલે રહી જાઉ એક્લો અટુલો તોય શુ છુ હુ...
લેતા લેવાય ગયો છે માનવદેહ તો શુ થયુ,
મળી ને જ રહેશે હવે મને જગત ની ખુશી...
હુ ક્યા કાઇ છુ પણ દોસ્તો અણમોલ રાખુ છુ હુ !

ભલે ને આવતો રંગો નો તહેવાર છો આવતો,
ના રાખુ હુ મારી કને કોઇ જ રંગો તો શુ થયું...,
મે સાચવી ને રાખી છે એક ડબ્બી પ્રીતરંગી...
કે હુ ક્યા કાઇ છુ પણ દોસ્તો અણમોલ રાખુ છુ હુ !

ખુશ છુ હુ અને બીજા ને ખુશ રાખુ છુ હુ....,
મળે છે જે આનંદ એ બીજા ને આપુ છ્ હુ...,
જાણુ છુ હુ કે મોલ નથી મારો આ જગ માં...,
હુ ક્યા કાઇ છુ પણ દોસ્તો અણમોલ રાખુ છુ હુ !........."

I DONT KNOW THE MEANING OF THE QUOTE IN THE PICTURE !
BUT SURELY IT INSPIRED ME ! IT WAS TITLED COLORS OF LOVE!
જયેન્દ્ર રૂપડા......૨૦/૦૩/૨૦૧૧

Thursday, March 17, 2011


"લે તું મારો રંગ સખી રી , લે તુ મારો સંગ ગોરીયે,
લે ચાલ સાથે મળીને રંગો નાં તહેવાર માં રમીયે .....!

કેસુડાં પાસેથી ગોરી રંગ મજાનો કેસરી લઈયે ,
ને લાલલીલા રંગે પગલી એક્બીજા ને ભરીયે...
ચાલ ને વ્હાલી આપણે હંમેશા હરાભરા રહીયે.....
લે ચાલ સાથે મળીને રંગો નાં તહેવાર માં રમીયે .....!

વાગે ભલે ને આફતો ની શરણાઇ પ્રભુ સંગ રહીયે...
સમય ની કેડી પર ચાલ ,સખી રંગો વિખેરતા જઈયે
શુ આજ ને શુ કાલ ની વાત આજ માં ખુદને રંગીયે...
લે ચાલ સાથે મળીને રંગો નાં તહેવાર માં રમીયે .....!

દીલ ની વાત આજે કરીયે ને પ્રીત થી ભીના થઈયે....
મારા દીલે ઉછ્ળતા પ્રીતરંગે ચાલ હવે રંગાય જઈયે....
સાવ નાનકડી વાત સખી રે, ચાલ એક્બીજા ને કહીયે,
લે ચાલ સાથે મળીને રંગો નાં તહેવાર માં રમીયે .....!

જયેન્દ્ર રૂપડા....૧૮/૦૩/૨૦૧૧.......

Wednesday, March 16, 2011


GARDEN KNOW ONLY TO SPREAD FRAGRANCE...
OCEAN KNOWS ONLY TO CULTIVATE CLOUDS.....
THE LIFE OF THOSE IS ONLY LIFE......
WHICH KNOWS ONLY TO LIVE AND LET LIVE OTHERES....
THIS IS THE MAIN MESSAGE OF THIS SONG
" ENJOY WITH YOURSELF TO BE WITH OTHERSELVES! "
JAYENDRA RUPDA 17/03/2011

"નથી સમજાતુ કે નથી સમજાયુ શુ છે આ પ્રેમ....
વારંવાર કરવા છતાં વારંવાર મરવાં છતાં......
કોઈ ક્યા પામી કે જાણી શકયુ ષુ છે આ પ્રેમ...્"જયેન્દ્ર ૧૭/૦૩/૨૦૧૧

યેહ એક ઐસી શામ હૈ જીસકી કોઇ સુબહ નહી
ચાહે બઢતી રહે યા ઘટ્તી રહે ક્યા ફર્ક પડતા,
બસ યુ હી ચલતી રહે , હરદમ ચલતી રહે ! "જયેન્દ્ર ૧૬/૦૩/૨૦૧૧

SHARMO HAYA KI DASTAN HO TUM....
KUDRAT KA HASEEN KHAWAB HO TUM..
JITNA BHI KISI HASIN PAL ME CHAHA TUMHE,
MASALLAH, UN CHHUI PYAR KI KITAB HO TUM ...JVR 16/03/2011

न तुमने जुकाई हो थी पलके.......
न हम कोई रास्ता देखते......
.आप के दरम्यान हो ते थे रिश्ते.........
जब हम अपने आप में सिस्कियें LETE raj

Monday, March 14, 2011


NEVER FORGETTABLE MOMENTS WITH KIDS ON 27/12/2009

" હા..... મૈ એક......... જોઇ હતી"
" વ્રંદાવન ની કુંજ ગલી માં મલકાતી એક નખરાળી જોઇ હતી ,
વાળ નિચોવતી, આંખ મિચોવતી, એક સહ્જાદી જોઇ હતી... !
આંજણ કરતી, સ્મિત ના ઇંજન દેતી,એક અનોખી જોઇ હતી,
ગાલે ખંજન , ઓષ્ટે લાલમલાલી , એક મતવાલી જોઇ હતી. !

ચહેરે ફાગુન ધરી , તોફાની અદાની , એક સુરાવાલી જોઇ હતી.,
કલરવતાં કાને બબ્બે ઝુમખાલટકાવતી નાર નવેલી જોઇ હતી !
સરગમી ડૉકે લાખેણો હૈયાહાર શોભાવતી,સુવર્ણપરી જોઇ હતી..,
કેડે કંદોરો ને હાથે કંકણ, બાયે બાજુબંધી ,એક મસ્તાની જોઇ હતી,!

ઘમરિયાળી ઘાઘરી ને આભલીયાળી ચુંદડી , પ્રેમપંખીડી જોઇ હતી,
મખમલી ચોળી યે મદમસ્ત હૈયુ સંતાડતી, હ્રદય રાણી જોઇ હતી..
પ્રીત ની પાની યે ઝાંઝરો ને ઝમકાવતી , મરકતી મોહિની જોઇ હતી ,
વ્રંદાવન ની કુંજ ગલી માં સૌને મલકાવતી ,નાર નખરાળી જોઇ હતી .....

INSPIRED BY " વ્રંદાવન ની ગલીઓ "

Jayendra Rupda -13/03/2011 ENJOY SHRINGARI SUNDAY....