Monday, March 14, 2011


"નહોતી ખબર"
"ના હતી એને ખબર .... ના રહી અમને ખબર....
ના હતી રબ ને ખબર.... ના રહી દુનિયા ને ખબર.....

અમે તો છેડી દિધા તાર ને અમારી મસ્તી ભરી સુરાવલિઓ ના...
કોઇ આમ પાગલ બની માણતુ હશે ઉન્માદ ની મજા નહોતી ખબર!

મસ્તી કરી અમસ્તા અમસ્તા અને એ તો ચાલ્યા ગયા...
એ મસ્તી ની કસ્તી આમ ઘેરાય જશે તોફાન માં નહોતી ખબર!

પ્રેમ ને પ્રેમી ઓ ની તો આદત પડી રીસાવાની,માનવાની,ખમવાની,
તડપ અને વિરહ ની વેદના,આંસુ ની લાલી હશે એની ઓળખ નહોતી ખબર!

કેટ્લાય છુપાવેલા આંસુ ઓ ની આ વાત હતી અને ભુલાઇ ગયેલી ફરીયાદ હતી,
મળી જશે સાવ આમજ અચાનક , સારસ જોડી બની નહોતી ખબર!્નહોતી ખબર!"

જયેન્દ્ર રૂપડા(૦૫/૦૨/૨૦૧૧)
INSPIRED BY ARTI'S POEM " શું મળ્યું..(૦૫/૦૨/૨૦૧૧)

Jji...gr8.......કેટ્લાય છુપાવેલા આંસુ ઓ ની આ વાત હતી અને ભુલાઇ ગયેલી ફરીયાદ હતી,
મળી જશે સાવ આમજ અચાનક , સારસ જોડી બની નહોતી ખબર!્નહોતી ખબર!"

રીસામણા ને,
મનામણા..તોય' છે
સારસજોડી..........આરતી (૫.૨.૨૦૧૧)

No comments:

Post a Comment