
સંભાળજે,
"દોસ્તી"......"દાસ્તાન" બની રહી છે..
જિન્દગી ની ઝિન્દાદીલી શિખવી ને .....
ચાલી ના જાતી મારગ વચાળે મુકી કેમકે....
નથી અમને આવડતી........
"સ્મિત" ની ભાષા,
"અક્ષર" ની ગતાગમ,
"શબ્દ" ની સરવાણી,
"વાક્ય" ની વ્યથા,
"નિબંધ" ની નોંધપોથી,
"ગદ્ય" કે"પદ્ય" !
"હાયકુ" ની આવડત કે,
"શાયરી" ની શરારત,
"મુક્તક" ની માસુમિયત,
"ગઝલ" નો ગુલાલ ...
અમે તો રમિયે ભમીયે ને રે લા વી યે,
સંવેદના કેરા "સૂર"
તો .........
ચાલો સાથે મળી ને કરિયે આ દુનિયા ને વ્હાલી વ્હાલી
કેમકે આવી ગ ઇ વસંત પંચમી ની પ્યારી પ્યારી સવાલી......
જયેન્દ્ર રૂપડા (૦૮/૦૨/૨૦૧૧)
bahu j saras blog che...
ReplyDelete