Monday, March 14, 2011


વંદે માતરમ............
વંદન મા ભારતી.......
વંદન માતરમ ભુમિ નમન હિન્દુસ્તાન!
વંદન એ શહીદો ને એમના પરિવારો ને,
વંદન મા ભોમ ના જાન્બાઝ સિપાઇ ઓને...
વંદન હરીભરી ખિલખીલાતી મસ્તાની વાદીઓને.......
વંદન આ દેશ ના હરએક નાના એવા અદના ઇનસાન ને.....
વંદન આ મુલક ની ગરવી અને વૈભવી મહામુલી સંસ્કારીતા ને......
વંદન શત શત નમન મારા ને આપણા સૌના પ્રાણપ્યારા તિરંગા ને.....
જય હિંદ.........જય જવાન.......્જય સંસ્ક્રુતિ........જય પ્રજાસતાક દીન......
જયેન્દ્ર રૂપડા....૨૬/૦૧/૨૦૧૧

No comments:

Post a Comment