Monday, March 14, 2011


માજ ને સાચવું તો દિલ નુ શુ?
દિલ ને સાચવુ તો પ્રેમ નુ શુ?
પ્રેમ ને સાચવુ તો વ્યથા નુ શુ?
અજિબ છે કશ્મકશ ....
કોને કહયુ ..... જિંદગી માત્ર ચાર પલ ની છે.....
એક ઘાયલ હ્રદય ને પુછો..
જિંદગી તો સવાલો ની જ કહાની છે!
JVR-15/02/2011

No comments:

Post a Comment